top of page

લગ્નજીવનના બે મુખ્ય આધારસ્તંભ હોય છે પતિ-પત્ની. જેમ જેમ વર્ષો વીતતા જાય તેમ તેમ પતિ-પત્નીની
વાતચીતમાં વ્યંગ, ચિંતા કે પ્રેમની નજાકત જુદાજુદા સ્વરૂપે ઉમેરાતી રહે છે. આવી કેટલીક ક્ષણોને સંવાદરૂપે આ પુસ્તકમાં
સમાવેલ છે.


આપ પણ વાંચતા-વાંચતા આપના લગ્નજીવનની ક્ષણોમાં અચૂક ડૂબી જશો એવી શ્રદ્ધા છે! તો માણો અને કહો શું છે
આપણાં બે ની વાત!?

આપણાં બે ની વાત

₹50.00Price
    bottom of page