top of page

નાના ધંધાથી કરો કમાણી!

About

કોલેજ શિક્ષણ પૂરું કરીને આગળ ભણવાને બદલે પ્રશાંતને ધંધો કરવાની ચાનક લાગી હતી. આમ તો એ ભણવામાં સાવ સામાન્ય નહોતો, પણ બસ નાનકડો ધંધો કરવાનું એના મનમાં રમ્યા કરતું. વડિલો અને મિત્રો એની વાતમાં બહુ રસ ન લેતાં કેમ કે તેઓને ધંધો શરૂ કરવાના કોઈ વિચાર જ નહોતા આવતા અને એ માટેની ખાસ જાણકારી પણ નહોતી! પ્રશાંતની મૂંઝવણ તમારી મૂંઝવણ તો નથી ને? જો હોય તો આ મઝાનો કોર્સ તમારા માટે જ છે સમજો. શરૂઆત કરવામાં રાહ ન જુઓ, હા, પહેલા જાણી લો એના વિશે થોડું વધુ!

Price

₹99.00

Share

bottom of page