About
જીમી નૃત્યમાં એક્કો છે, પણ પોતાનો પરિચય આપતા ડરે છે. શ્વેતા ભણવામાં અવ્વલ છે, પણ બોલવામાં સાવ શરમાળ છે, ચેતનભાઈ પાસે સુંદર અવાજ છે, પણ માણસોના સમૂહથી દૂર ભાગે છે! શું તમે પણ આવા અધૂરા જ રહી જશો? ઉચ્ચારણ તથા ધ્વનિશાસ્ત્રના પરિચય અને વાસ્તવિક ઉદાહરણ દ્વારા આપની અભિવ્યક્તિ કલાની ધાર બનાવવાનો અવસર ચૂકશો નહીં. કેમ કે, સારું વકતૃત્વ કૌશલ્ય સમય, શક્તિ અને નાણાંથી વ્યક્તિને સમૃદ્ધ બનાવે છે! તો પછી રાહ જોયા વિના જોડાઈ જાવ આ કોર્સમાં...
Price
₹99.00