સંચેતનાય નમઃ એટલે આપણી અંદર રહેલા સક્રિય ચેતના જગતને નમન. શિક્ષણ જગત રોમાંચ અને
પ્રશ્નોથી ભરેલું જગત છે અને એ નિરંતર એવું જ રહે છે. આ પુસ્તક શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૌ કોઈની
ચેતનાને ઝંકૃત કરે તેવું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો અને વાલીઓના અનેક પ્રશ્નોનું સમાધાન આ પુસ્તક આપે છે. એટલું જ નહીં કેટલાક જાણીતા વિચારકોના વિચારોને તેઓની સમક્ષ મુકીને તેમની ચેતનાને પણ જગાડે છે.
એજ્યુકેશનાય નમઃ પછી લેખકનું આ બીજું સફળ અને લોકપ્રિય પુસ્તક બન્યું છે, જેને શિક્ષણ જગતમાં
બહોળો આવકાર પ્રાપ્ત થયો છે. એક ઉત્તમ શ્રેણીનું પુસ્તક!
સંચેતનાય નમઃ
₹140.00 Regular Price
₹70.00Sale Price